Maari Maavadi

Maari Maavadi

Amit Trivedi, Osman Mir, Aamir Mir

Альбом: Maari Maavadi
Длительность: 4:52
Год: 2023
Скачать MP3

Текст песни

હે ઊંચે ડુંગરે થી તું આવ મા
લે ને માડી તું સંભાળ
હે બની સુકાણી તું તાર મા
તું છો તારણહાર
તું છો તારણહાર

હે મારી નાવડી
હે મારી નાવડી
હે મારી નાવડી
ઉભી છે મજધાર
મોરી માવડી
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
હે મારી નાવડી
ઉભી છે મજધાર
મોરી માવડી
ઉતારો ને ભવ પાર
હે ઉતારો ને ભવ પાર
મારી માવડી
ઉતારો ને ભવ પાર
હે ઉતારો ને ભવ પાર
મોરી માવડી
ઉતારો ને ભવ પાર
હે મારી નાવડી
ઉભી છે મજધાર
મારી માવડી
ઉતારો ને ભાવ પાર

હે મારી ડૂબતી નૈયા ને તાર
ડૂબતી નૈયા ને તાર
હે માઁ
ડૂબતી નૈયા ને તાર
હે મને તારોજ છે આધાર
તારોજ છે આધાર
હે માઁ
તારોજ છે આધાર
ઉતારો ને ભવ પાર મોરી માવડી
ઉતારો ને ભવ પાર
હે ઉતારો ને ભવ પાર મોરી માવડી
ઉતારો ને ભવ પાર

ઉપર આભ નીચે પાણી
જીંદગી મારી અટવાણી
ઉપર આભ નીચે પાણી
ઉપર આભ નીચે પાણી
જીંદગી મારી અટવાણી
ઉપર આભ નીચે પાણી
હે મને તારો ભરોસો મારી માઁ
તારો ભરોસો માડી
હે સંસાર સાગર મા

અટકી મોરી નાવડી હો
હાલક ડોલક થાય હે માઁ
હાલક ડોલક થાય
હે મને જડતો નથી
કોઇ કિનારો માઁ
મન મારું મૂંઝાય માઁ
મન મારું મૂંઝાય
હે મારી નાવડી
હે મારી નાવડી
હે મારી નાવડી
ઉભી છે મજધાર
મોરી માવડી
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર
ઉતારો ને ભવ પાર