Pili Matudi Laviya Re Kai
Bhoomi Trivedi
2:55કે આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં કે ઊતર્યા એવા નોતર્યા રે, ભોળી ભવાની માં ઊતર્યા એવા નોતર્યા રે, ભોળી ભવાની માં કે આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં કે ઊતર્યા સુરસાગર ના આંગણે રે, ભોળી ભવાની માં ઊતર્યા સુરસાગર ના આંગણે રે, ભોળી ભવાની માં હો બૈઠા ઊંચા બૈસને રે, ભોળી ભવાની માં જો બૈઠા ઊંચા બૈસને રે, ભોળી ભવાની માં કે આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની માં