Helo Maro Saambhlo
Aditya Gadhvi
1:36હે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સુરજ કે દી ઉગશે રે લોલ ઓલે સુરજ કે દી ઉગશે રે લોલ એ સૈયર મોરી રે ઉતરા કરનારો ઓલો જાદવ લાલ ક્યારે આવે રે લોલ ઓલો જાદવ લાલ ક્યારે આવે રે લોલ હે આવશે સાતમ ને સોમવારે હે આવશે આવશે સાતમ ને સોમવારે આઠમ ની મધરાતે રે લોલ કે સૈયર મોરી રે ચાંદાને પછવાડે ઓલે સુરજ કે દી ઉગશે રે લોલ ઓલો સુરજ કે દી ઉગશે રે લોલ