Jobaniyu
Aditya Gadhvi
3:04હે જી રે હે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળો હો હો જી હો જી રે મારો હેલો સાંભળો જી હેઈ હેલો મારો સાંભળો રણુજાના રાય હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો હો હો જી હો જી રે મારો હેલો સાંભળો જી હ. હે હે જી રે હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયા ખેલે રામ તીર વાણિયા ખેલે રામ તીર વાણિયા ખેલે રામ તીર વાણિયા ખેલે રામ તીર એને હાથ માં છે તીર વાણિયા ખેલે રામ તીર એને હાથ માં છે તીર વાણિયા ખેલે રામ તીર હે લીલુડો છે ઘોડલો ને એને હાથ માં છે તીર વાણિયા ખેલે રામ તીર મારો હેલો સાંભળો હો હો હોજી હો જી રે મારો હેલો સાંભળો જી