Madhro Darudo Official Song (From "Hahacar")

Madhro Darudo Official Song (From "Hahacar")

Jignesh Barot

Длительность: 4:12
Год: 2024
Скачать MP3

Текст песни

હે મારો નતો પીવો ને મન પાયો રે
મારો નતો પીવો ને મન પાયો રે
મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે

એ મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે
અરે મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે

એ હે મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો
એ પછી વગર વોંકે રે જગડીયો
મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો
પછી વગર વોંકે રે જગડીયો

એ પછી ગોમ મા ઘોડે
ગોમ માં ઘોડે ચડિયો હા
એ પછી ગોમ માં ઘોડે ઉકડિયો રે
મધરો દારુડો મહેકે છે

અરે ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો
ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો
એનો મેં દારુડો ગાળ્યો રે
રાજ દારુડો ગાળ્યો
એ પીધો એ ગાળ્યો એ પીધો એ ચડીયો
એ હે અલ્યા પોંચ વાગે ને પગ મારા તુટે
હે મોડુ થાય તો માથુ મારુ દુઃખે
હે પોંચ વાગે ને પગ મારા તુટે
હે મોડુ થાય તો માથુ મારુ દુઃખે
આ ભાઈબંધો એ આ દોસ્તારો એ
આ ભાઈબંધો લત્તે લગાડ્યો રે
મધરો દારુડો મહેકે છે
એ બધા મળીને બંધાણી બનાવ્યો રે
મધરો દારુડો મહેકે છે
હે મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે
એ મધરો દારુડો મહેકે છે
મધરો દારુડો મહેકે છે