Eto Jene Prem Karyo Ene Khabar Pade
Jignesh Barot
5:25હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું તું જોડે હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે હો હાચું કહું શું સોંગંધ ખઉં શું હાચું કહું શું સોંગંધ ખઉં શું અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી હો મૂડ મારો જાણી ને વાત રે કરતી મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી હો તુજ મારી જિંદગી પેલી પસંદગી તુજ મારી જિંદગી પેલી પસંદગી અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે અરે હીરા બજારમાં જઇને શું કેવું કોહિનુર ના મળે તો બીજું શું લેવું હો પાછી આવી જાને તને એટલું શે કેવું તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું હો જીવ મારો બળે શે તું ના મળે શે જીવ મારો બળે શે તું ના મળે શે અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું એક બાજુ દુનિયા ને એક બાજુ તું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું તું ભેડી હોય તો મારે જોવે બીજું શું તારા તોલે બીજું કોઈ ના આવે અરે તારા તોલે બીજું કોઈ ના આવે હો તારા તોલે બીજું કોઈ ના આવે