Eto Jene Prem Karyo Ene Khabar Pade
Jignesh Barot
5:25હો સો સુખ લઈલે પણ એટલું તું આપજે હો હો સો સુખ લઈલે પણ એટલું તું આપજે દુનિયા ના દેવ તું વાત મારી માનજે હો માંગુ છું પેલી પેલી ને છેલ્લીવાર નહિ ભૂલું હું તો તારો ઉપકાર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે હો મારી દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે હો જીવની જેમ રાખતી ખોટું નહિ બોલું કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું હો હો, ફોન માં કાયમ પૂછતી પેલું જીગા ખાધું કે ના ખાધું એની આ વાતે મારુ મનડું મોહેલું હો કરમ ના લેખે અમે થઇ ગયા દૂર જે થયું રે બધું મને મંજુર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે હો ઓ, મારી દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે હો જેટલા દારા જોડે રહ્યા બહુ રે હાચવતી પડછાયો બની મારી હારો હાર રે તી હો હો, એની રે દુનિયા માં એ મોજ માં રે તી થઇ છે પરાઈ પણ રહે કાયમ હસ્તી હો કુદરત ના ઘરનો કેવો આ વહેવાર સાચો હતો તોયે થયો પરાયો રે પ્યાર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે હો મારુ દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી જાનુને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી જાનુ ને હાચવી તું રાખજે