Prem Thai Chhe Ekj Vaar
Kajal Maheriya
6:50હા મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે હે સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે હા મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે હા તુ છે માડી મારા કુળ નું અજવાળું આખો સત્તા તારા વિના માં અંધારું હા તન મન ધન માં સઘળું તમારું તારા વિના નામ ના હોય મારુ હે હે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે હા ભવોરે ભવનો તારો મારો આ સંઘ છે તારી ભક્તિ નો મને લાગ્યો રૂડો રંગ છે હા દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે લગની લાગી માડી મારા અંગે-અંગ છે હે હે સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે હો ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે ઘર પરિવાર ની લાજ માડી રાખજે હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે માવતર બની માડી અમને સાચવજે હે હે તારી રે દયા થી આડે પોળે આનંદ છે તારી રે દયા થી આડે પોળે આનંદ છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે મારે ઘણી મેર છે હઉ ને લીલા લેર છે