Kakko

Kakko

Kaushik Bharwad

Альбом: Kakko
Длительность: 4:35
Год: 2025
Скачать MP3

Текст песни

ક ક કમળનો ક ખ ખ ખટારાનો ખ
હવે કહી દે દુનિયા ને કે તારે મારું બનવું સ
ગ ગ ગજરાનો ગ ઘ ઘ ઘરનો ઘ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ

હે હે એકડે એક બગડે બે ખોટા નખરા તું રેવા દે
તગડે ત્રણ ચોગડે ચાર કહી દે તું મને કરે છે પ્યાર

છોકરાઓ ક્કો યાદ રહી ગયો તો બોલો બધા
ક ક કમળનો ક ખ ખ ખટારાનો ખ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ
ગ ગ ગજરાનો ગ ઘ ઘ ઘરનો ઘ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ

હે તું કહેવાવાળા મારી જિંદગીમાં જાજા છે
તમે કહેવાવાળા મારા જીવ તમે એક છો
કે ઢોલ વાગે ગામમાં મને કાઈ કાઈ થાય છે
માની જાને યાર આ લગનની સીઝન જાય છે
હું મારું દિલ દઈ બેઠો તું તારું દિલ દઈ દેન
કઈ દેન હવે દુનિયાન તાર મારું બનવું સ અલી

મોઢા માં મગ ભરીઆ છે મોડા થી બોલો

ક ક કમળનો ક ખ ખ ખટારાનો ખ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ
ગ ગ ગજરાનો ગ ઘ ઘ ઘરનો ઘ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ

હે મારા રે દિલમાં તમે ઓલવેઝ હિટ છો
ડેરી મિલ્ક જેવા ડીયર વાઇફ તમે સ્વીટ છો
દોરંગી આ જિંદગી તું આવીને મહેકાવજે
હું જોગી બનીને બેઠો તું જોગણ બની આવજે

માની જા તું દિલની રાણી કંકુ ના કરી દઉં
હવે માની ગયા સો તો રાણી મારા બનીને રો

આહ તો પ્રેમ નો ક્કો સે ન હોય

ક ક કમળનો ક ખ ખ ખટારાનો ખ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ
ગ ગ ગજરાનો ગ ઘ ઘ ઘરનો ઘ
હવે કહી દે દુનિયાને કે તારે મારું બનવું સ

એકડે બગડે બે ખોટા નખરા તું અલી રેવા દે એ