Chintamani Mari Chinta

Chintamani Mari Chinta

Mahesh Maru

Длительность: 6:56
Год: 2022
Скачать MP3

Текст песни

હા હા હા હા હા

આની મન શુદ્ધ આસ્થા દેવ જેહારુ શાશ્વતા
આની મન શુદ્ધ આસ્થા દેવ જેહારુ શાશ્વતા
પાર્શ્વનાથ મન વાંછિત પુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

આનીયારી તારી આંખડી જાણે કમળની પાંખડી
આનીયારી તારી આંખડી જાણે કમળની પાંખડી
મુખે દિખયા દુઃખ જાવે દૂર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

કો કહેને કો કહેને નમે મારા મન માં તું હી ગમે
કો કહેને કો કહેને નમે મારા મન માં તું હી ગમે
સદા જ હારું ઉગતે સૂર્ય
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

વીછળીયા વાલેસર મેલ વૈરી દુશમન પાછા ઠેલ
વીછળીયા વાલેસર મેલ વૈરી દુશમન પાછા ઠેલ
તુ છે મારે હાજરા હાજુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

એહ સ્તોત્ર જે મન મેં ધરે તેહના કાજ સદાય સરે
એહ સ્તોત્ર જે મન મેં ધરે તેહના કાજ સદાય સરે
આધી વ્યાધિ દુઃખ જાવે દૂર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

મુજ મને લાગી તુમ સુ પ્રીત દુજો કોઈ ના આવે ચિત
મુજ મને લાગી તુમ સુ પ્રીત દુજો કોઈ ના આવે ચિત
કર મુજ તેજ પ્રતાપ પર્ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર

આ આ આ આ

ભવ ભવ દેજે તુમ પદ સેવ શ્રી ચિંતામણી અરીહંત દેવ
ભવ ભવ દેજે તુમ પદ સેવ શ્રી ચિંતામણી અરીહંત દેવ
સમય સુંદર કહે ગુણ ભરપુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર