Maniyaro Te Halu Halu

Maniyaro Te Halu Halu

Praful Dave, Suman Kalyanpur, & Chorus

Альбом: Lakho Phulani Guj
Длительность: 6:52
Год: 1974
Скачать MP3

Текст песни

હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો

હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો

હાં મણિયારો તે કળાયેલ મોરલો રે
રે કાન્હા મણિયારો તે કળાયેલ મોરલો રે
મણિયારો તે મણિયારો તે મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે
છેલ મુઝો, વરગાણી મણિયારો
છેલ મુઝો, વરગાણી મણિયારો મણિયારો

હાં અણિયાળી રે ગોરી તારી આંખડી રે
હાં અણિયાળી રે ગોરી તારી આંખડી રે
અણિયાળી રે અણિયાળી રે
હાં અણિયાળી રે ગોરી તારી આંખડીને
કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે
છેલ મુઝો હાલારી મણિયારો
છેલ મુઝો હાલારી મણિયારો

હાં મણિયારો તે અડાબીડ આંબલો ને
હાં મણિયારો તે અડાબીડ આંબલો ને
મણિયારો તે મણિયારો તે
હાં મણિયારો તે અડાબીડ આંબલો ને
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે
છેલ મુઝો, હાલારી મણિયારો
હે છેલ મુઝો, પરદેશી મણિયારો

હાં… પનિહારીનું ઢળકતું બેડલું રે
હાં… પનિહારીનું ઢળકતું બેડલું રે
પનિહારીનું પનિહારીનું
પનિહારીનું ઢળકતું બેડલુંને
કાંઈ હું રે છલકતું એમાં નીર રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હે દ્યે દ્યે ધે બજત ઢોલ ચઇ ચઇ શરણાઈ શોર
હે દ્યે દ્યે ધે બજત ઢોલ ચઇ ચઇ શરણાઈ શોર
ધીરડ ધા ધીરડ ધા પખાત ઠેં ઠેં બોલે
અરે હેર હેર બિકસિત સુર વેર વેર પ્રગટ બિક વૈર વૈર નટવર નાટે
પ્રગટ બિક વૈર વૈર નટવર નાટે
પ્રગટ બિક વૈર વૈર નટવર નાટે