Kya Khovani Kol Denari
Rajdeep Barot
6:20હો ફરી મળવાની આશા અમે મેલી દીધી હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો જીવ બળે છે અમારો ખોટો પ્રેમ હતો તારો શું વાક હતો મારો તારી યાદોનો સહારો જીવ બળે છે અમારો ખોટો પ્રેમ હતો તારો શું વાક હતો મારો તારી યાદોનો સહારો હો મારો જીવ રે બનીને મારા દિલમાં રેતી મારો જીવ રે બનીને મારા દિલમાં રેતી અમે દિલમાંથી હવે એને કાઢી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો ખોટો દેખાડો કરી ભોળવી લીધા જૂઠી વાતોમાં ફસાવી દીધા હો જીવ દેનારી આજે જીવ રે માંગે ભરમાવી કોકે તને એવું રે લાગે અમારા સપના તૂટ્યા તમે મુજથી રૂઠ્યાં અમે દિલથી તૂટ્યા અમારા નસીબ ફૂટ્યા અમારા સપના તૂટ્યા તમે મુજથી રૂઠ્યાં અમે દિલથી તૂટ્યા અમારા નસીબ ફૂટ્યા હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો જોવું તારી ગલીઓ યાદ તારી આવે યાદો આ તારી મારા મનને મુજાવે હો માને ના દિલ મારું કોણ હમજાવે ખબર છે પાછી તું નહી રે આવે હો નથી તમે રે અમારા અમે હજુ એ તમારા આંખે આંસુડાની ધારા હાય લાગી છે અમારા નથી તમે રે અમારા અમે હજુએ તમારા આંખે આસુડાની ધારા હાય લાગે છે અમારા હો ફરી મળવાની આશા અમે મેલી દીધી ફરી મળવાની આશા અમે મેલી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી અમે એકલા જીવવાની ટેવ પાડી દીધી તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી હો તારા ઘરની આ ગલીઓ અમે છોડી દીધી