Kano Dwarika Vado
Rajesh Ahir
3:58કાના તારી પ્રિત રે લાગી હુ તો દિન-રાત રે જાગી માવા તારી મુરલી વાગી સુણી શાન ભાન હુ ભાગી રે સોનાની નગરીવાળો દિલમાં દ્વારીકા વાળો લાગે છે સૌને વાલો રે હે હે દેવ દ્વારિકા વાળો રે (દ્વારિકા વાળો રે) મીઠી મીઠી મોરલીવાળો રે (મોરલીવાળો રે) દેવ દ્વારીકા વાળો રે સોનાની નગરીવાળો દિલમાં દ્વારીકા વાળો લાગે છે સૌને વાલો રે હે હે દેવ દ્વારિકા વાળો રે (દ્વારિકા વાળો રે) મીઠી મીઠી મોરલીવાળો રે (મોરલીવાળો રે) દેવ દ્વારીકા વાળો રે હો હો હો હો વાલો લાગે ગોમતી આરો, જાણે જમુના કિનારો કાનો છે પ્રાણથી પ્યારો, હૈયે એક નામ તમારો વાલો લાગે ગોમતી આરો, જાણે જમુના કિનારો કાનો છે પ્રાણથી પ્યારો, હૈયે એક નામ તમારો રૂડા રજવાડા વાળો ધોળી ધજાયું વાળો શામળિયો શેઠ અમારો રે દેવ દ્વારીકા વાળો રે (દ્વારિકા વાળો રે) મીઠી મીઠી મોરલીવાળો રે (મોરલીવાળો રે) દેવ દ્વારીકા વાળો રે રાધા સંગ રાસ રચાવે, ગાયો ગિરધારી ચરાવે ગોપીને કાન સતાવે, ઘેલું ઘનશ્યામ લગાવે રાધા સંગ રાસ રચાવે, ગાયો ગિરધારી ચરાવે ગોપીને કાન સતાવે, ઘેલું ઘનશ્યામ લગાવે માથે મોરપીંછ રૂપાળો પીળા પીતાંબર વાળો વાલો મુરલીધર કારો રે દેવ દ્વારીકા વાળો રે (દ્વારિકા વાળો રે) મીઠી મીઠી મોરલીવાળો રે (મોરલીવાળો રે) દેવ દ્વારીકા વાળો રે માખણ ને મિસરી વાલા જવા દયો ને નંદદુલારા માવામારા મુરલીવાળા વિનવે વ્રજનીબાળા માખણ ને મિસરી વાલા જવા દયો ને નંદદુલારા માવામારા મુરલીવાળા વિનવે વ્રજનીબાળા નટખટ નંદનોલાલો (લાલો) કાનો આખા વ્રજને વાલો (વ્રજને વાલો) રાજા રણછોડ અમારો રે (અમારો રે) દેવ દ્વારીકા વાળો રે (દ્વારિકા વાળો રે) મીઠી મીઠી મોરલીવાળો રે (મોરલીવાળો રે) દેવ દ્વારીકા વાળો રે