Athdaya Kare Chhe
Sachin-Jigar, Punit Gandhi, Smita Jain, And Niren Bhatt
3:59આજે ખરડાયેલો છે પ્રેમ મારો લાગે છે કે ખુદ ને ખિજાયો જાણે રુઝાયા જાણે સપનાં હજારો મનમાં છે તો ય એક તારા સપને ઘવાયો જાણે, ઘવાયો જાણે તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર છૂટી ને તારા થી મારે જવું કઈ કોર તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર છૂટી ને તારા થી મારે જવું કઈ કોર બાજી લગાડી છે, પાછી બગાડી છે મનડું જુગારી આ કેવું ડફોળ. લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે લાગી રે લાગી રે તારી ધૂન લાગી લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે લાગી રે લાગી રે તારી ધૂન લાગી