Kuldevi
Tejal Thakor
7:20હો કુમ કુમ પગલે મોગલ માં આવીયા હો કુમ કુમ પગલે મોગલ માં આવીયા ઢોલ શરણાઈ રૂડા ઝાલર વાગીયા હે મારા મનડે હરખ ના માય મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી હો હો માં રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી જીવે ત્યાં સુધી નામ લેજે મારું કિસ્મત ના દરવાજા દઉં ખોલી અન મારી મોગલ હા જેવું બોલી એ અન મારી મોગલ જેવું બોલી બંધ દરવાજા મારા દીધા એને ખોલી હે માં એ કરી દીધો બેડો મારો પાર હે મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ હો હો માં સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ હો દુઃખના દાડા આયા મારા હામું ના મારી જોતું કોઈ હો પણ મારી મોગલ દન મારો જોઈ એ પણ મારી મોગલ દન મારો જોઈ પલ માં ભેળી આવી રાહ ના જોઈ હે માડી નોધારો નો બની જઈ આધાર મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હો માં રાખજે હૌની લાજ હે માં રાખજે હૌની લાજ