Rang Bhini Radha
Aditya Gadhvi
4:08એક પાટણ શેરની નાર પદમણી આંખ નચાવતી ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય ભાતીગડ ચુંદલડીં લહેરાય ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય એક વાગડ દેશ નો બંકો જુવાનીયો રંગ જાણે એનો લાલ ફાગણીયો કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વરતાય નજરો માં આવી ઓ નજરાય દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય રંગ માં નખરો અરે ઢંગ માં નખરો રંગ મા નગરો ઢંગ મા નખરો રૂપ એનું અંગ અંગ માં નખરો પાતળી કેડ ને ભાર જોબનન નો જીરવ્યો ના જીરવાય ભાતીગડ ચુંદલડીં લહેરાય, ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય એક પાટણ શેરની નાર પદમણી આંખ નચાવતી ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય ભાતીગડ ચુંદલડીં લહેરાય ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય એક પાટણ શેરની નાર પદમણી આંખ નચાવતી ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય ભાતીગડ ચુંદલડીં લહેરાય ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય