Jobaniyu
Aditya Gadhvi
3:04હે હે હે કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીં એ તો આવે હેય એ તો આવે હેય ને આવે વાંસલડી લઈ લઈ ને કહેજો કાનુડાને જઈ હૈ કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નઈ કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નઈ હે કુઆ કાંઠે જવો તો વાંહે વાંહે નદી કાંઠે જવો તો વાંહે વાંહે હે કુઆ કાંઠે જવો તો વાંહે વાંહે નદી કાંઠે જવો તો વાંહે વાંહે એ તો નાતે એ તો નાતે એ તો નાચે એ તો નાચે નચાવે થઇ થઇ કોઈ કહેજો કાનુડાને જઈ હે કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ