Maru Daldu Dhak Dhak Thay
Naresh Thakor
5:32હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો ઓ હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી ઓ હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે હો કેવા છે આ લેખ તારા કોને કહું દુઃખો મારા લેજો રે સંભાળ જરા શું થયા છે હાલ મારા હો કેવા છે આ લેખ તારા કોને કહું દુઃખો મારા લેજો રે સંભાળ જરા શું થયા છે હાલ મારા હો માની રે રૂદિયાની રાણી સમજી ના કેમ પ્રીત મારી માની રે રૂદિયાની રાણી સમજી ના કેમ પ્રીત મારી સામે મળો તો જોતા એ નથી રડી શકું ના હું હસું એમથી ઓ હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે હો હવે નથી રે રેવામાં મજા આપી દેવો પ્રભુ રજા દીધી મને એવી સજા દુશમની ને આવે લજ્જા હો હવે નથી રે રેવામાં મજા આપી દેવો પ્રભુ રજા દીધી મને એવી સજા દુશમની ને આવે લજ્જા હો કેવો તારો સાથ મળ્યો ના ઈરાદો મેં તો કર્યો કેવો તારો સાથ મળ્યો ના ઈરાદો મેં તો કર્યો હવે આવ્યો છે મરવાનો મારે વારો જીવ જાશે સાથ નઈ મળે જો તારો ઓ હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે હર ઘડી હરપળ એ સતાવ્યા કરે ક્યાંરે કારણે તું રડાવ્યા કરે આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી આ વાત તો હમજાતી નથી તારી શુ મળ્યું જિંદગી બગાડી મારી હો શુ મળ્યું જિંદગી બગાડી મારી હો શુ મળ્યું જિંદગી બગાડી મારી